Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

શિવરાજપુર બેઠકમાં ભાજપના ઉમેદવાર છગનભાઇ તાવીયા

રાજકોટ જીલ્લા પંચાયતની પેટા ચુંટણી

રાજકોટ, તા., ૧૮ જીલ્લા પંચાયતની જસદણ તાલુકાની શિવરાજપુર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કોળી સમાજના અગ્રણી વડોદ ગામના છગનભાઇ રવજીભાઇ તાવીયાના નામની જાહેરાત જીલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયાએ કરી છે. તેઓ આજે ઉમેદવારી કરી રહયા છે. શ્રી ખાચરીયાએ સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠકો પર ભાજપના વિજયનો વિશ્વાસ વ્‍યકત કર્યો છે.

 

(11:12 am IST)