Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજકોટના ૮૦૦ સહિત દેશભરના ૧ાા લાખ BSNL કર્મચારીઓ -અધિકારીઓનો ઓગસ્ટનો પગાર તેમના બેંક ખાતામાં જમા કરાયો

રાજકોટના તમામ બીએસએનએલ કર્મચારીઓનો ઓગસ્ટનો પગાર બેંક ખાતામાં જમા કરી દેવાયો : વડાપ્રધાને તાકીદની બેઠક બોલાવ્યા બાદ અમલવારી : દેશભરમાં કર્મચારીઓને હાશકારો : ખુશીનો માહોલ

 

(4:04 pm IST)