Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ફાયર બ્રિગેડમાં કલીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી : ર૮-ર૯મીએ પ્રેકટીકલ

રાજકોટ : મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ માટેની કલીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અંગે પ્રેકટીકલ ટેસ્ટ જે તારીખ ર૮-૯-ર૦૧૯થી તારીખઃ ર૯-૯-ર૦૧૯ સુધી રાખવામાં આવેલ છે જે માટેના ઉમેદવારોના નામની તારીખવાર યાદી તેમજ પ્રેકટીકલ ટેસ્ટની વિગત રાજકોટ મહાનગરપાલિકા, મહેકમ શાખા, બીજા માળે, રૂમ નં. ૧, ઢેબરભાઇ રોડ ખાતે જોવા મળશે, જેની દરેક સંબંધિતોએ નોંધ લેવી.

(4:03 pm IST)