Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચાલો ભાઇઓ...નીકળો નહિતર તમને પણ પકડવામાં આવશે

કોંગ્રેસના આંદોલનમાં ટેકો આપવા આવેલા નાગરિકોને ભગાડી મુકાયા!

કોંગ્રેસના હેલ્મેટ વિરોધીના આંદોલનને ટેકો આપવા નાગરિકો-વાહન ચાલકોને પોલીસે ધમકાવીને ભગાડી મુકયા હતાં. અટકાયતની બીકે લોકો રવાના થઇ ગયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:16 pm IST)