Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જીલ્લા પંચાયતના બેય કેસની હાઇકોર્ટમાં મુદત

રાજકોટ તા. ૧૮ :.. જિલ્લા પંચાયતની અગાઉની કારોબારી સામે હાઇકોર્ટની ડબલ બેચમાં કેસ ચાલે છે. બે સમિતિઓની સત્તા પાછી ખેંચવાના ઠરાવ સામે વિકાસ કમીશનરે સ્ટે. આપ્યો છે તેની પણ આજે મુદત છે. બન્ને કેસમાં આજે હાઇકોર્ટમાં સુનાવણીનો ક્રમ ઘણો પાછળ હોવાથી બપોર સુધી વારો આવ્યો નથી. આજે બપોર બાદ સુનાવણી થાય અથવા મુદત પડે તેવી શકયતા છે.

(3:50 pm IST)