Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પૂ.નમ્રમુનિ મ.સા.ના દર્શનનો લાભ લેતા જીતુભાઇ વાઘાણી

રાજકોટઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણી પૂ. ગુરૂદેવશ્રી નમ્રમુની મ.સા.ના દર્શનાર્થે પધારેલ હતા અને પૂજયશ્રીના જ્ઞાન-દર્શનનો લાભ લઇ અહોભાવ વ્યકત કરેલ હતો. આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, માધવભાઇ દવે તથા ભાજપ અગ્રણી મયુરભાઇ શાહ અને જૈન અગ્રણી સુજીતભાઇ ઉદાણી વિગેરે પણ પધારેલ હતા.

(3:42 pm IST)