Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગણેશ મહોત્સવ મધ્ય ચરણમાં: ચોમેર ગજાનંદભકિત

ગણેશ ઉત્સવમાં ક્રાંતિ બેન્ડની ધૂમ : જમાવટ

રાજકોટ : અહિંના ત્રિકોણબાગે આયોજીત ''ત્રિકોણબાગ કા રાજા'' ગણપતિ મહોત્સવમાં ક્રાંતિ બેન્ડના યુવા સીંગરોએ ધૂમ મચાવી હતી. રૂચીર જાની (ગીટારવાદક), વિશાલ ચૌહાણ (રીધમ ગીટારવાદક), પ્રીત રાઠોડ (કિબોર્ડ પ્લેયર), કેયુર વાઘેલા (બાઝ ગીટારવાદક), નીરજ મર્થક (ગાયક), ધ્રુવ રાણા (ગાયક)એ જમાવટ કરી જૂના-નવા ગીતો પીરસ્યા હતા.(૩૭.૪)

(3:40 pm IST)