Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રેસકોર્ષ સિધ્ધી વિનાયકધામ ખાતે કડવા પટેલ સમાજ, જૈન સમાજ અને શાળા કોલેજ સંચાલક મંડળના આગેવાનોના હસ્તે દુંદાળા દેવની મહાઆરતી : દરરોજ દર્શનાર્થે ઉમટતો માનવ મહેરામણ

પાંચમાં દિવસે કડવા પટેલ સમાજના નંદલાલભાઇ માંડલીયા, મહેન્દ્રભાઇ ફળદુ, રમણભાઇ વરમોરા, હરગોવિંદભાઇ જાલરીયા, રમેશભાઇ ફળદુ, જે. ડી. કાલરીયા, ગૌતમ ધમસાણીયા, મગનભાઇ ધીંગાણી, જમનભાઇ ભલાણી, વસંતભાઇ ભાલાડીયા, સુરેશભાઇ ઓગાણજા, બીપીનભાઇ બેરા, જયંતિભાઇ ફળદુ, ચંદુભાઇ કાલરીયા, જયસુખભાઇ ઘોડાસરા, ઇશ્વરભાઇ વાછાણી, ભૂપતભાઇ પાંચાણી, ઘનશ્યામભાઇ મારડીયા, અજયભાઇ દલસાણીયા, હર્ષીદાબેન પટેલ, ઇશ્વરભાઇ વાછાણી, જૈન સમાજના ચંદ્રકાન્તભાઇ શેઠ, ઇશ્વરભાઇ દોશી, તરૂણભાઇ કોઠારી, મિલનભાઇ કોઠારી, અમિષભાઇ દેશાઇ, રમણીકભાઇ જશાણી, ગૌતમભાઇ ગાંધી, સેજલભાઇ કોઠારી, ચિરાગભાઇ દોશી, નિલેશભાઇ શાહ, નિલેશભાઇ ભલાણી, સુજીતભાઇ ઉદાણી, તુષારભાઇ ધ્રુવ, રૂષભભાઇ શેઠ, આશીષ ગાંધી તેમજ  સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસો .ના હોદેદારોએ મહાઅરતીનો લાભ લીધો હતો. (૧૬.૨)

(3:25 pm IST)