Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગોલીડામાં ગુલાબબેન દારૂની બોટલ સાથે પકડાઇ

રાજકોટઃ સરધાર તાબેના ગોલીડા ગામે રહેતી ગુલાબબેન દિનેશ જાતવડા (કાઠી) (ઉ.૪૦)ને તેના ગામમાંથી પીએસઆઇ આર. વી. કડછા અને હેડકોન્સ. પરેશભાઇ સાંગાણીએ રૂ. ૩૫૦ના એક બોટલ દારૂ સાથે પકડી લીધી હતી.

(11:23 am IST)