Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગોરસ લોકમેળોઃ કલેકટર તંત્રને આવકમાં વાવાઝોડુઃ યાંત્રિકના કુલ ૪૪ પ્લોટમાંથી ૧૯ પ્લોટની હરરાજી પુરીઃ ૭૧ લાખની આવકઃ હજુ ૨૫ પ્લોટની આવક થશે

ગોરસ લોકમેળોઃ કલેકટર તંત્રને આવકમાં ધોધમાર વરસાદઃ યાંત્રિકના ૪૪ પ્લોટની અપસેટ પ્રાઈઝ વધાર્યા બાદ આજે શરૂ થયેલ પુનઃ હરરાજીમાં માત્ર ૧૯ પ્લોટના જ ૭૧ લાખ ઉપજયાઃ ૯ નંબરનો પ્લોટ અધધધ ૪ાા લાખમાં વેચાયોઃ અગાઉ સ્ટોલના ૯૦ લાખથી વધુ ઉપજી ચૂકયા છેઃ મેળાની તડામાર તૈયારીઓઃ જાહેરાતમાં ૯ લાખ આવ્યા

(3:46 pm IST)