Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વિરાણી સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાંની ઉજવણી

 વિરાણી હાઇસ્કૂલમાં ગ્રાન્ટેડમાં ગુરૂપૂર્ણિમાંની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વકતૃત્વ સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત થતા શિક્ષકો પાર્વતીબેન પટેલ તથા વી. એમ. ગાધેરનું તથા એન.સી.સી. અને ટેકનીકલમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સી. બી. માલાણી તેમજ વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓનું બહુમાન થયેલ. આ પ્રસંગે એ.વી.પી.ટી. કોલેજના પ્રિન્સિપાલ એ. એસ.પંડયા તથા નીતિનભાઇ નથવાણી, ચિરાગભાઇ ઉપસ્થિત રહ્યા હતા તેમ આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાની યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)