Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ખંઢેરીમાં '' એઇમ્સ'' હોસ્પિટલ માટે જમીનનો કબ્જો સંભાળતી કેન્દ્ર સરકારની ટીમ

પડધરી :  કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સ હોસ્પિટલ રાજકોટને ફાળવવામાં આવી  છે ત્યારે આજે કેન્દ્ર સરકારની  ટીમે ખંઢેરીના  ૨૦૦ એકર જમીનનો કબ્જો સંભાળ્યો હતો. AIMS હોસ્પિટલ માટેની પડધરી તાલુકાની ખંઢેરી ગામે આવેલ સરકારી જમીનની આજે કલેકટર સાહેબ, SDM ઓપ્રકાશ સાહેબ SDM  સીટી-૧, જેેગોડા તેમજ પડધરી મામલતદાર દ્વારા દ્વારા AIMS હોસ્પીટલ માટે કબજો સોંપાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ મનમોહન બગડાઇ પડધરી)

(1:21 pm IST)