Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહેલા સાંધ્ય દેનિકોના પ્રતિનિધિઓ

નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહેલા સાંધ્ય દેનિકોના પ્રતિનિધિઓ 'અકિલા'ના ભાવેશ કુકડીયા, 'સાંજ સમાચાર'ના આરીફ મલેક, 'આજકાલ'ના નરેન્દ્રસિંહ ઝાલા, 'અબતક'ના જાલમસિંહ ચોૈહાણ તથા 'આસપાસ'ના દિગ્વીજયસિંહ ઝાલા જોઇ શકાય છે. તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે પણ નવનિયુકત પોલીસ કમિશ્નરશ્રીને રાજકોટનું મિડીયા પરિવાર સમાન હોવાનું જણાવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:48 pm IST)