Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટના મોરબી રોડ પર અનરાધાર વરસાદ :રૈયા ગામ. મુંજકા. યુનિવર્સિટી પર ભારે વરસાદ :ઠેરઠેર પાણી ભરાયા

રાત્રે આઠ વાગ્યે શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો

રાજકોટ : આજે રાત્રે આઠ વાગ્યે રાજકોટના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે રાજકોટના મોરબી રોડ પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે:રૈયા ગામ.મુંજકા. યુનિવર્સિટી પર ભારે વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે પવનના સુસવાટા સાથે ઝંઝાવાતી વરસાદ વરસી રહ્યો છે

(8:15 pm IST)