Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વરસાદ શરૂ થતા આરોગ્ય અને ઇજનેરી તંત્રને એલર્ટ રહેવા સ્ટે.ચેરમેનની તાકિદ

રાજકોટઃ શહેરમાં રસ્તા પર ખાડામાં મોરમ પાથળી ગંદકી, કાદવ-કીચડની સમસ્યા દુર કરવા ઇજનેરોને સુચનાઃ પાણીનાં ખાબોચીયામાં દવા છંટકાવ અને વોંકળામાં વોટર વેની સફાઇ માટે મેલરીયા તથા સોલીડ વેસ્ટ વિભાગને સુચના અપાઇ

(4:16 pm IST)