Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

નૂતન જૈન મહિલા મંડળ દ્વારા ૨૬મીએ જૈન વાનગી સ્પર્ધા : હાઉઝીગેમ

રાજકોટ, તા. ૧૮ : નૂતન જૈન મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે આગામી તા.૨૬ના બુધવારે સાંજે ૪ વાગ્યાથી ભગવાન ભુવનની વાડીમાં જૈન ફરસાણની હરીફાઈ રાખેલ છે. ભાગ લેનાર તેમજ વિજેતા સ્પર્ધકોને ઈનામોથી નવાજાશે. આ સાથે સુરતના નેહાબેન દોશી નવી જ સ્ટાઈલથી હાઉઝી રમાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નૂતન જૈન મહિલા મંડળ ૫૫ વર્ષની જૂની સંસ્થા છે. જેમાં ૩૦ થી ૮૫ વર્ષ સુધીના બહેનો ભાગ લ્યે છે. આયોજનને સફળ બનાવવા સરલાબેન પારેખ (મો.૯૪૨૮૦ ૩૭૪૭૪), કલાબેન બદાણી (મો.૯૪૦૮૯ ૨૨૫૬૮), વર્ષા વી. દોશી (૮૭૪૭૪ ૧૦૪૦૦), હિનાબેન કામદાર (મો.૯૪૦૮૭ ૫૧૫૧૮) જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:25 pm IST)