Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ર૧ મીએ રાજકોટ જીલ્લામાં ૬II લાખ લોકો એકી સાથે યોગ કરશેઃ સૌ પ્રથમ વખત યાત્રાધામ સ્થળો પર 'યોગ'ની સુચનાઃ ભુવનેશ્વરી મંદિર-આલ્ફ્રેડ-ગોંડલ પેલેસ

આ વખતે રાજકોટ શહેર-જીલ્લામાં ર૧ મીએ એકી સાથે ૬ાા લાખ લોકો યોગ કરશેઃ પ્રથમ વખત આલ્ફ્રેડ હાઇસ્કુલ, ભુવનેશ્વરી મંદિર-ગોંડલ પેલેસ સહિતના યાત્રાધામો આવરી લેવાયાઃ પ૦ થી ૧૦૦ ના ગ્રુપ બનશેઃ પ્રાંત અધિકારીને મોનીટરીંગઃ કુલ ર૩૦૦ થી વધુ સ્થળઃ દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થાઃ ૭૦૦ થી વધુ દિવ્યાંગો  આવરી લેવાયા...

(3:21 pm IST)