Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વોર્ડ નં.૭ના લઘુમતી અને અનુ.મોરચા દ્વારા નવા પદાધિકારીઓનું અભિવાદન

 મહાનગર પાલીકાના નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, લોક લાડીલા અજયભાઇ પરમાર, દંડક અજયભાઇને  નવનિયુકિત બદલ શહેર ભાજપ લઘુમતી મોરચા, શહેરી મંત્રી શાહનવાઝભાઇ સિદકીકી, અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ (વોર્ડ નં.૭) દિનેશભાઇ સોલંકી, મહામંત્રી અલ્પેશભાઇભાઇ મોખરા, લઘુમતી મોરચા પ્રમુખ (વોર્ડ નં.૭) મહુબુબભાઇ અજમેરી, વિજયભાઇ ચાવડા-સક્રિય કાર્યક, સામંતભાઇ હેરમા, સરફરાજભાઇ સિદીકી, પપુભાઇ ચૌહાણ, અશોકભાઇ મકવાણા, વિમલભાઇ સૂર્યવંશી, અકબરભાઇ શેખ, વિનોદભાઇ સહાની, મુસ્તાકભાઇ પ્રેસવાલા, અફઝલભાઇ ફકીર, ગુફરાનભાઇ ફકીર, જાવેદભાઇ પરમાર, આશિષભાઇ પૂજારા, સાહીલભાઇ અજમેરી, ફારૂકભાઇ અજમેરી, ફારૂકભાઇ તાઇ, જગદીશભાઇ પૂંજાભાઇ ગોહેલ, સહેજાદભાઇ સિદીકી, ઇમરાનભાઇ સોલંકી, નિખિલભાઇ સોલંકી, રાજુભાઇ પરમાર, સુનિલભાઇ બથવાર, ડો.સકીલભાઇ સિદીકી, જાવેદભાઇ સિદીકી, ભરતભાઇ મકવાણાએ આવકારી શુભેચ્છા પાઠવી.(૨૩.૧૨)

(3:59 pm IST)