Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

શહેર ભાજપ દ્વારા માં ઉમિયાજી રથયાત્રાનું સ્વાગત

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની આગેવાની હેઠળ શહેર ભાજપ દ્વારા માં ઉમા જયંતિ ઉજવણી અંતર્ગત નીકળેલ માં ઉમિયાજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ઈન્દીરા સર્કલ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ઉદય કાનગડ, નરેન્દ્રભાઈ સોલંકી, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિદ્ધપુરા, વિક્રમ પૂજારા, રઘુ ધોળકીયા, ચારૂબેન ચૌધરી, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, દિલીપ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, નીતિન ભૂત, માધવ દવે, અશ્વિન પાંભર, પ્રદિપ ડવ, નિલેશ જલુ, જીણાભાઈ ચાવડા, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, કાંતિભાઈ ઘેટીયા, ભગીરથીબેન લીંબડ, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, યુવરાજસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહિલ, જીતુ સેલારા, રમેશ પંડ્યા, કીરીટ ગોહેલ, વી.એમ. પટેલ, કાથડાભાઈ ડાંગર, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશિષ ભટ્ટ, રજની ગોલ, મૌલિક દેલવાડીયા, યોગેશ ભુવા, અનીષ જોષી, મહેશ બથવાર, સુરેશ વસોયા, બાબુભાઈ આહિર, આશિષ વાગડીયા, ડો.દર્શિતાબેન શાહ, મનીષ રાડીયા, મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, કિરણબેન માકડીયા, પરેશ પીપળીયા, લલીત વાડોલીયા, પુનિતાબેન પારેખ, હારૂનભાઈ શાહમદાર, પ્રવિણ ચૌહાણ, પ્રવિણ કિયાડા, રસીકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, અનિલ મકવાણા, કૌશિક અઢીયા, ધરાબેન વૈષ્ણવ, વિપુલ માખેલા, રક્ષાબેન વાયડા, સંદિપ ડોડીયા, પ્રવિણ મારૂ, પરેશ હુંબલ, પ્રવિણભાઈ સાદરીયા, અરવિંદ કોરળીયા, હિતેશ ઢોલરીયા, સંજય ભાલોડીયા, જયસુખ બારોટ, વિરેન્દ્ર ભટ્ટ, કુમારસિંહ જાડેજા, ભરત લીંબાસીયા, મિથુનભાઈ પ્રેમાણી, બીપીનભાઈ ભટ્ટી, વિનુભાઈ મણવર, કિશન ટીલવા, અતુલ કામલીયા, જયશ્રીબેન રાવલ, ભાવેશ વ્યાસ, ઉમેશ ધામેચા, જીતુભાઈ કાટોળીયા, જયેન્દ્રસિંહ સરવૈયા, સુનિલ માકાસણા, તેજસ જોષી, જસ્મીન મકવાણા, શાહનવાઝ હુસેન, મનીષ પટેલ, હેમીબેન ભલસોડ, દક્ષાબેન રાણપરીયા, દક્ષાબેન શાહ, હર્ષાબેન કનોજીયા, જે.ડી. ઉપાધ્યાય, માધવીબેન ઉપાધ્યાય, નીનાબેન વજીર, પારૂલબેન નાર, જગદીશ પટેલ, રાજુ વાઢેર સહિતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના જયંતભાઈ ઠાકર તથા નલહરીભાઈએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૦)

(3:52 pm IST)