Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સજોડે શુભેચ્છા

રાજકોટ : આજે મહાનગરપાલિકામાં વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી વખતે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ અને શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજે સજોડે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૩૪)

(3:44 pm IST)