Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડુ : જન જીવનને માઠી અસર

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇ રાતથી વાવાઝોડુ 'તૌકતે'ની માઠી અસર શરૂ થઇ છે. રાતભર તોફાની પવન સાથે વરસાદ રાતભર તોફાની પવન સાથે વરસાદ ચાલુ રહ્યો જેના કારણે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. તસ્વીરમાં એક વડીલ છત્રીનાં સહારે ઉભેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં મંડપના ચિથરા ઉડી ગયેલા નજરે પડે છે. તથા એક મહીલા પ્લાસ્ટીક કોથળી ઓઢીને સલામત સ્થળે જઇ રહેલા દર્શાય છે તથા છત્રી સાથે  પાણી ભરેલો રોડ પસાર કરી રહેલા નજરે પડે છે. નીચેની તસ્વીરોમાં વિવિધ રાજ માર્ગો ઉપર પાણીની નદી વહી હતી. તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:12 pm IST)