Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડામાં પણ સ્વચ્છતા જાળવવા ફરજનિષ્ઠ સફાઇ મિત્રનો પ્રશંસનિય પ્રયાસ

રાજકોટ : ગઇરાતથી ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. આ દરમિયાન સવારે સફાઇ મિત્ર (સફાઇ કામદાર)એ રસ્તા પરની ગંદકી દુર કરવાનો પ્રશંસનિય પ્રયાસ કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:08 pm IST)