Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટમાં ૩૦ ફીડરો બંધઃ ૧૦ સ્થળે થાંભલા પડી ગયાઃ ર૦ ટકા રાજકોટમાં લાઇટો ગુલઃ અમુક વિસ્તારમાં આખી રાત અંધારપટઃ વીજ ટીમો ખડે પગે

રાજકોટઃ વાવાઝોડા અને તોફાની પવનને કારણે રાજકોટમાં સામાકાંઠા ૧પ૦ ફુટ રીંગ રોડ, સાધુ વાસવાણી, કાલાવાડ રોડ, સદર, યુનિ. રોડ, જંકશન, ગાયકવાડી સહિત ર૦ ટકા રાજકોટમાં લાઇટો ગુલ થઇ છે. વૃક્ષો તુટી પડતા-તાર તુટતા-જમ્પર-ટ્રાન્સફોર્મર ઉપડતા અનેક ફીડરો બંધઃ સવારે ૯ વાગ્યે ૩૦ ફીડરોમાં ટ્રીપીંગઃ વીજ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક રીપેરીંગ કામગીરીઃ પંચનાથ વિસ્તાર સહિત ૧૦ સ્થળે વીજ થાંભલા પડી ગયાઃ સુસવાટા મારતા પવનને કારણે અનેક ઘરમાં અંધારાઃ લાઇટો ઉડી ગઇ.

(12:13 pm IST)