Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

હાશ... ઘટ્યા હોઃ લોકડાઉન ભંગમાં ૧૩૬ પકડાયા

૨૪ કલાકમાં ૧૧૮ કેસઃ આવતીકાલથી મળી રહેલી છૂટછાટોને પગલે પોલીસની કામગીરી પણ હળવી થશે તેવી શકયતા : બહુચરાજીથી અમદાવાદ થઇને રાજકોટ આજી ડેમ ચોકડી પાસે દેવકીનંદન સોસાયટીમાં આવેલા અશોક યાદવ, કર્તારામ યાદવ, અમરીશ યાદવની આજી ડેમ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૮: કોરોના મહામારી સંદર્ભે લોકડાઉનનો કડક પાલન કરાવતી પોલીસની આ કામગીરીમાં આવતી કાલથી થોડી ઘણી હળવાશ થાય તેવી શકયતા છે. લોકડાઉન ભંગના કેસ છેલ્લા ચોવીસ કલાકમાં ઘટ્યા છે. લોકોએ ધીરજ રાખી હોય અને પોલીસે પણ રહેમરાહ રાખી હોય તેમ ચોવીસ કલાકમાં ૧૧૮ કેસ નોંધી ૧૩૬ને પકડવામાં આવ્યા છે. જેની માહિતી આ મુજબ છે.

એ  ડીવીઝન પોલીસે કેતન પ્રશાંતરાય જાવીયા, સંદિપ નરેન્દ્રભાઇ બારભાયા, ખુશાલ પ્રફુલભાઇ સેતા, રફીક કાસમભાઇ કુરેશી, ભાવેશ જલકરાયભાઇ રાવલ, દિપેશ જયેન્દ્રભાઇ ચૌહાણ, રાજેશ ઉર્ફે રાજુ પ્રતાપભાઇ જરીયા, મનીષ વિનોદભાઇ સોલંકી, પ્રવિણ રવજીભાઇ ઠુમર, હીરેન ચીમનલાલ ચાવડા, વૈભવ પંકજભાઇ લુભાણી, બીપીન પ્રતાપભાઇ જાડા, સાવન નવીનભાઇ રાણપરા, અવધેશ વિપુલભાઇ બલદેવ, ધવલ નિમેશભાઇ બકોત્રાા, વિશાલ વિભાભાઇ આગરીયા, જેન્તી હરીભાઇ ચૌહાણ, પ્રકાશ રવજીભાઇ સીંધવ, નારણ ગોવિંદભાઇ સરવૈયા, કપુર ફુલસીંગભાઇ જરીયા, લખન ભુપતભાઇ સોડલા, તથા બી ડીવીઝન પોલીસે ગોપાલ મચ્છાભાઇ મેવાડા, વાઘજી વિનુભાઇ રાઠોડ, નરેશ વજુભાઇ રાઠોડ, અમીત અરવિંદભાઇ જોધાણી, મિતેશ બળવંતભાઇ કારીયા, અલ્પેશ પ્રેમજીભાઇ હળવદીયા, ફરીદા ગુલામહુશેનભાઇ કારવા, જેસા સુરાભા ભરવાડ, ધ્રુમીલ ગીરીશભાઇ જમનાપરા,  ભાર્ગવ પુનાભાઇ ખુંટ, મયુર જગદીશભાઇ અંકલેવારીયા, ભાવેશ બચુ ચારોલા, સોકત રફીકભાઇ દસાડીયા, કેવલ પ્રકાશભાઇ મઢવી, રાજુ મેપાભાઇ પરમાર, ગૌતમ બટુકભાઇ ડાભી, મુન્ના સવાભાઇ ભરવાડ, સાજન નારણભાઇ ભરવાડ, કરીમ હારૂનભાઇ મોર તથા વિપુલ રણછોડભાઇ ડાંગરીયા, પુનમ મોહનભાઇ વાઘેલા, ગીતા વિપુલભાઇ ડાંગરીય, રાહુલ નરેન્દ્રભાઇ પાટડીયા, રાજેશ સત્યનારાયણભાઇ ગોડ, વિનોદ બાબુભાઇ બાબરીયા, રૂષી લક્ષ્મીશંકર જોષી, સુરેશ હરીભાઇ બાબરીયા તથા ભકિતનગર પોલીસે જયેશ ધીરૂભાઇ ચૌહણ તથા કુવાડવા રોડ પોલીસે જીતેન્દ્રભાઇ કાંતીભાઇ ચાવડા, દેવરાજભાઇ વિનુભાઇ મકવાણા, પ્રકાશ કેશુભાઇ મકવાણા, સુરેશ પ્રેમજીભાઇ સાકરીયા, અમરશી વેલજીભાઇ રાતોજા, ડાયાભાઇ લાખાભાઇ સાગઠીયા, પ્રવિણ ભીમજીભાઇ સોલંકી, જયેશ માધાભાઇ વજકાાણી, જયંતી ખીમજીભઇ દુમાદીયા, કમલેશ દામજીભાઇ મોલીયા, મુકેશ છગનભાઇ ભડાણીયા, સંજય ખીમજીભાઇ દુમદીયા, જગદીશ સાર્દુલભાઇ રાઠોડ, જયંતીભાઇ બચુભાઇ અપસાણીયા, પોપટ પરબતભાઇ વકાતર તથા માલવીયાનગર પોલીસે બાબુભાઇ ગાંડુભાઇ ડાભી, હરજી બાબુભાઇ ડાભી, વિજય બાબુભા ડાભી, જયસુખ આણંદભાઇ સોઢા, અવધ અશોકભાઇ ધામેલીય, ભરત ઘોઘાભાઇ લાબરીયા, અરજણ શિવાભાઇ સાંગાણી, દિપક રમભાઇ સાંસી, શની પ્રવિણભાઇ ચૌહાણ, કાનજી મનસુખભાઇ ચૌહાણ, દિનેશ બાબુભાઇ ભીલ, ઉપેન્દ્ર મનસુખભાઇ જાખરીયા, રજનીકાંત દામજીભાઇ તલસાણીયા, રમેશ પરસોતમભાઇ ગરધોરા, નિલેશ કીશોરભઇ સોઢા, વિરલ બાબુભાઇ ડાભી, બહાદુર વિઠલભાઇ વાાસુકીયા, બીજલ ધુલાભાઇ ચાવડા, જયદેવ શાંતારામભાઇ નાદબુવા, તથા આજી ડેમ પોલીસે અશોક

ચીમનલાલ યાદવ, કાર્યરામ હરીરામ યાદવ, અમરીશ સીતારામ યાદવ, કીશન રાજેશભાઇ ઉર્ફે રાજુ ઝાપડા,  રવી ધીરૂભાઇ ડાભી, અંકિત સુરેશભાઇ શીંગાળા, શૈલેષ ગોવિંદભાઇ આંબલીયા, સંજય ગોવિંદભાઇ આંબલીયા, પ્રકશ ભરતભાઇ સોલંકી, હાર્દિક હસમુખભાઇ મહેતા, નીખીલ હસમુખભાઇ મહેતા, ચમન જીવરાજભાઇ તાળા, પ્રશાંત પ્રવિણભાઇ પંડયા, તથા પ્ર.નગર પોલીસે મોહીત પ્રવિણભાઇ માંડલીયા, ગોવિંદ હીરાભાઇ પરમાર, દીલીપ કનૈયાલાલ જીવલાણી, રાજૂ મંગળાભાઇ શેખ, મનુ ભગાભાઇ સોલંકી, અમીન કાસમભાઇ બાબરીયા, પારસ સગરામભાઇ મુલાડીયા, કરશન ભાનુભાઇ કુગશીયા, કુનાલ શૈલેષભાઇ રાઠોડ, તથા ગાંધીગ્રામ પોલીસ આસીફ યાસીનભાઇ વાઢા, કમલેશ બાલુભાઇ રાઠોડ, ભુપેન્દ્ર ચુનીલાલભાઇ વાજા, રાજુ ઘેલાભાઇ બાંભવા તથા તાલુકા પોલીસે સંજય માવજીભાઇ કાલાવડીયા, ભવદીપ રમેશભાઇ અકબરી, હાતીમ યુસુફભાઇ તીનવાલા, તાહા શબ્બીરભાઇ હડીયાના વાલા, જગદીશ રતીલાલભાઇ વાઢેર, કિરીટ રતીલાલભાઇ વાઢેર, જયેન્દ્ર વ્રજલાલ વેકરીયા, શ્યામ ચનાભાઇ શીયાળ, નિર્ભય પરેશભાઇ તોગડીયા, મોહિત રમેશભાઇ સોરઠીયા, લાલો જીવણભાઇ ઝાપડા તથા યુનિવર્સિટી પોલીસે ગોવિંદ વસ્તાભાઇ પરમાર, નીરજ યોગેશભાઇ મહેતા, કુલદીપ અમુલભાઇ રાવલ, વિરલ દલસુખભાઇ વાછાણી, રમેશ કચરાભાઇ અધેરા, નીશાંત જસવંતભાઇ વાઘેલા, તથા પ્રફુલ ખીમજીભાઇ બગડા, તારાસંગ ગુલાબનાથભાઇ રાઠોડ, ગોવિંદ હમીરભાઇ ચૌહાણ, તથા માલવીયાનગર પોલીસે સાગર કિશોરભાઇ કારીયા, જીતેન્દ્ર મનુભાઇ બોધાણી, તથા ગાંધીગ્રામ પોલીસે અનીલ ઇન્દ્રવદનભાઇ મહેતા તથા તાલુકા પોલીસે દીવ્યરાજસિંહ મહાવીરસિંહ ઝાલા તથા યુનિવર્સિટી પોલીસે પ્રફુલ ખીમજીભાઇ બગડા, તારાસંગ ગુલાબનાથ રાઠોડ તથા ગોવિંદ હમીરભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(3:59 pm IST)