Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

વધુ ૮૮ સેમ્પલ મોકલતું આરોગ્ય તંત્ર ૭૦ નેગેટીવઃ ૧૮નું રીઝલ્ટ સાંજે આવશે

રાજકોટ આરોગ્ય તંત્રે વધુ ૮૮ સેમ્પલ કોવીદ-૧૯ સંદર્ભે લેબમાં મોકલ્યા હતાઃ તેમાં ૭૦નું રીઝલ્ટ નેગેટીવ જાહેરઃ ૧૮નું રીઝલ્ટ સાંજે આવશેઃ આ ૮૮ સેમ્પલમાં ૭૬ -રાજકોટ શહેર તથા ૯-રાજકોટ રૂરલ અનેક-અન્ય જીલ્લાના

 

(12:05 pm IST)