Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમિતભાઈ શાહનો પરિવાર ફનવર્લ્ડની મુલાકાતે

રાજકોટ : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહના પરીવારજનોએ ફનવર્લ્ડની મુલાકાત લીધી હતી. અમિતભાઈના ધર્મપત્નિ, પુત્રવધુ, પૌત્રી સાથે રાજકોટના મેયર બીનાબેન, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના આગેવાનો ઉપસ્થ્તિ રહ્યા હતા. ફનવર્લ્ડના મેનેજર પ્રદિપભાઈ ઝાલા, જયદેવસિંહ જાડેજા, સોહનસિંહ જાડેજાએ શાહ પરીવારનું સ્વાગત કર્યુ હતું.

(3:30 pm IST)
  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST

  • પાટનગરમાં ખુલ્લેઆમ ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યા : દિલ્હીના જાહેર રસ્તા ઉપર એક યુવક ઉપર આશરે ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યાં : અસામાજીક તત્વોનો બેફામ ગોળીબાર access_time 3:29 pm IST