Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

નવીનભાઇ અને યોગેશ રવાણી અમેરિકાના પ્રવાસે

રાજકોટ, તા. ૧૭ : અમરેલીના ભૂતપૂર્વ કોંગી સંસદ સભ્ય શ્રી નવીનચંદ્ર રવાણી અને તેમના સુપુત્ર ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ શ્રી યોગેશ રવાણી (મો. ૯૮ર૪૦ ૪૯૭૯૧) પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે. તા. ૧૩ થી ર૩ સુધી ન્યુજર્સી, તા. ર૩ થી ર૮ સીએટલ, તા. ર૮થી ર જુન સાંડીગો અને તા. ર થી ૬ જુન લોસ એન્જલ્સમાં તેમનો મુકામ છે. જુનના બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાત પરત ફરનાર છે. 

 

(10:38 am IST)