Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ રાજકોટમાં

રાજકોટ, તા., ૧૮: ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવ ભટ્ટ (વડોદરા) આજે બપોરબાદ રાજકોટ આવી રહયા છે. તેમની હાજરીમાં શહેર અને જિલ્લા ભાજપનો અલગ-અલગ જેમાં પાર્ટીના શકિત યોજાયેલ છે.

કેન્દ્રના વિસ્તારકો અપેક્ષીત છે. લોકસભાની  ચુંટણીને અનુલક્ષીને વિસ્તારકોને પોતાના વિસ્તારમાં જઇને કરવાની થતી ભુમીકા વિશે માર્ગદર્શન આપશે.(૪.૧૮)

(4:33 pm IST)