Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

યુનિવર્સિટી રોડના વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચ

રાજકોટઃ પુલવામાં શહિદોને શ્રધ્ધાંજલીરૂપે પંચાયત ચોક યુનિવર્સિટી રોડ પરના વેપારીઓએ સ્વૈચ્છાએ બંધ પાડેલ જે અનુસંધાને ઇંદિરા સર્કલથી પંચાયત ચોક સુધી કેન્ડલ માર્ચ યોજેલ અને શ્રધ્ધાંજલી પાઠવેલ છે. જેમાં ઉમિયા મોબાઇલ (ગિરીશભાઇ) (સહેલી બ્યુટી શોપ વિજયભાઇ ડઢાણીયા સહેલી ફેમેલી શોપ (રાજુભાઇ) બાલાજી સુપર માર્કેટ (દિલીપભાઇ) ક્રિષ્ના એજન્સી (વલ્લભભાઇ) જસ્ટ લેડી (પ્રદિપભાઇ) વિગેરે વેપારીઓએ સાથ અને સહયોગ આપી હ્રદયથી ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવેલ છે.(૨૩.૧૯)

 

(4:31 pm IST)