Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સેલ્ફી વીથ મી

રાજકોટમાં આજે યોજાયેલ મેરોથનમાં વડિલો, યુવાનો, બહેનો,  સૌ કોઇ ઉત્સાહ ભેર જોડાયા હતા. આ સાથે યુવતિઓ મોબાઇલમાં સેલ્ફી લઇ રહ્યા હતા તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(3:56 pm IST)