Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ

રાજકોટ : ગોંડલના ત્રાકુડા ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૧૬-રના રોજ રાજકોટ આવી હતી અને તે ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેથી કોઇ અજાણ્યા શખ્સ તેને લલચવી ફોસલાવી ભગાડી જતા સગીરાના પિતાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ પી.એન. યાદવે તપાસ આદરી છે.

(1:05 pm IST)