Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બુધવારે રાજકોટના ૪ તાલુકામાં NFSA સેવા લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીનો સીધો સંવાદ વિધવા-અપંગ-શ્રમિકો સહિત કુલ ૮૦ હજાર નવા લાભાર્થી

બુધવારે રાજકોટના લોધીકા-જેતપુર-ગોંડલ-જસદણમાં નવા NFSA કાર્ડ હોલ્ડરો સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઓનલાઇન સીધો સંવાદ કરશેઃ મુખ્ય કાર્યક્રમ જેતપુર ખાતે : DSO દોડી ગયા : તાજેતરમાં રાજકોટ પુરવઠાએ વિધવા-વિધૂર-દિવ્યાંગ-શ્રમિકોને આવરી લઇ ૮૦ હજાર જેટલા નવા NFSA લાભાર્થી ઉમેર્યા : જસદણમાં કુંવરજીભાઇ, ગોંડલમાં ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશભાઇ રાદડીયા ખાસ હાજરી આપશે

(3:37 pm IST)