Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 37 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 57 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં સાંજે 37 અને બપોરે 20 સાથે આજે કુલ 57 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 37 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 14,657 થયા છે. હાલમાં 404 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 59 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:35 pm IST)
  • છેલ્લા ૨૪ કલાકમાં પાંચ હજાર નવા કોરોના કેસ સાથે કેરળ દેશમાં પ્રથમ નંબરે: બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રણ હજાર નવા કેસ: ગુજરાત નવા ૫૧૮ કેસ સાથે આઠમા નંબરે રહ્યું છે access_time 10:38 am IST

  • ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી 1000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે : મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલ લીથીયમ ઓર ને પ્રોસેસ કરીને બનાવાશે બેટરી ગ્રેડનું લીથીયમ access_time 11:09 pm IST

  • પોલીઓની જેમ જ દેશમાંથી કોરોના પણ ભગાડશું: અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને કોરોના રસીકરણને લઈને ટ્વીટ કરી કહ્યુ કે જેમ પોલિયોને આપણે ભારતમાંથી નાબુદ કર્યો તેમ જ ભારતને કોરોના મુક્ત પણ કરીશુ. access_time 8:35 pm IST