Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આજ સાંજથી ૩૧ કલાક નોન સ્ટોપ ''સુરો કી સલામી''

કરાઓકે સિંગિંગ કાર્યક્રમમાં ૨૬ ગ્રુપ અને ૧૫૦ કલાકારો એક પછી એક ગીતો રજુ કરશેઃ બાલભવન ખાતે આયોજન

રાજકોટ,તા.૧૮:૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઇ રહેલી હોઈ જે અંતર્ગત તા.૧૮/૦૧/૨૦૨૦ શનિવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે બાલભવન, રેસકોર્ષ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાઓકે સંગીત આધારિત 'સુરો કી સલામી'નું તા.૧૮જાન્યુઆરી થી તા.૨૦જાન્યુઆરી જુદા જુદા ગ્રુપો દ્વારા બોલીવુડના સુપ્રસિધ્ધ ગીતોનું સળંગ ૩૧ કલાક સુધી ૨૭ ટીમ અને ૧૫૦ કલાકારો દ્વારા બોલીવુડના સુપ્રસિધ્ધ ગીતો પ્રસ્તુત કરવામાં આવશે.

 

તારીખ

સમય

ગ્રુપનું નામ

૧૮ જાન્યુઆરી, શનિવાર

૫:૦૦pm -૬:૦૦pm

ઉદઘાટન

''

૬:૦૦pm-૬:૩૦ pm

સોનલ ગઢવી

''

૬:૩૦ pm -૭:૩૦pm

આશિતભાઇ સોનપાલ

''

૭:૦૦pm -૮:૦૦pm

રૂહિલ પોપટ & ગ્રુપ

''

૮:૦૦pm-૮:૩૦pm

ઘનશ્યામ રાવલ

''

૮:૩૦pm-૯:૦૦pm

પ્રીતિબેન ભટ્ટ

''

૯:૦૦pm-૧૦:૩૦ pm

ડોકટર ગ્રુપ

''

૧૦:૩૦ pm-૧૨ :૩૦ MID NIGHT

નિલયભાઇઉપાધ્યાય & ગ્રુપ

૧૯ જાન્યુઆરી, રવિવાર

૧૨:૦૦ MID NIGHT-૧:am

(RMC)ગ્રુપ

''

૧:૦૦am -૨:૦૦am

આશિતભાઇ ભટ્ટ

''

૨:૦૦am -૬:૦૦ am

શિવમ અગ્રવાલ& ગ્રુપ

''

૬:૦૦am-૭:૦૦am

પરેશભાઇ જોશી

''

૭:૦૦am-૮:૦૦am

નિમેશભાઇ વ્યાસ

''

૮:૦૦am-૯:૦૦am

ધરમેશ્વર ગ્રુપ

''

૯:૦૦am-૧૦:૦૦am

મુરલીધર હાઇસ્કુલ ગ્રુપ

''

૧૦:૦૦am-૧૧:૦૦am

ગીત સંગીત ગ્રુપ

''

૧૧:૦૦am -૧૨:૩૦pm

તરાના ગ્રુપ

''

૧૨:૩૦pm-૧:૩૦pm

કશ્યપ શુકલા &ગ્રુપ

''

૧:૩૦ pm-૩:૦૦pm

જીનીયસ સ્કુલ

''

૩:૦૦pm-૩:૩૦pm

નરેન્દ્ર તન્ના & ગ્રુપ

''

૩:૩૦pm-૫:૦૦pm

કલ્પેશભાઇ ઉપાધ્યાય &ગ્રુપ

''

૫:૦૦pm-૫:૩૦pm

વંશી પંડ્યા

''

૫:૩૦pm-૬:૦૦pm

આશિતભાઇ ભટ્ટ

''

૬:૦૦pm-૭:૩૦pm

સ્માઇલ કરાઓકે ગ્રુપ

''

૭:૩૦pm-૯:૦૦pm

અજયભાઇ જોશી & ગ્રુપ

''

૯:૦૦pm-૧૦:૩૦pm

સ્વર સાધના ગ્રુપ

''

૧૦:૩૦pm-૧૧:૦૦pm

અલ્કાબેન સંઘવી

''

૧૧:૦૦pm-૧૨:૦૦pm

દુષ્યંતભાઇ અશર

૨૦ જાન્યુઆરી, સોમવાર

૧૨.૦૦MID NIGHT  -૧.૦૦am

સારેગામાં ગ્રુપ

''

૧:૦૦ am

સમાપન કાર્યક્રમ

(3:42 pm IST)