Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આજી રિવર ફ્રન્ટના શુધ્ધીકરણનાં ટેન્ડરમાં કોઇને રસ નથીઃ બીજો પ્રયત્ન નિષ્ફળ

રાજકોટઃ રાજકોટ માટે અતિ મહત્વનાં આજી ઉપર ફ્રન્ટ માટેે નદીને શુધ્ધ કરવા બોકસ ગટર-ડ્રેનેજ લાઇનનાં ૮ કરોડનાં પ્રોજેકટ માટે ટેન્કરનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળઃ આજે છેલ્લા દિવસે પણ કોઇએ ટેન્ડર ભર્યુ નહી.

 

(4:14 pm IST)