Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

યાજ્ઞિક રોડ પર કુબેર કોમ્પ્લેક્ષમાં ૩ ઓફીસને સીલ મારતી વેરા શાખા

રાજકોટઃ યાજ્ઞિક રોડ પર પહેલા માળે ત્થા ત્રીજા માળે મળી કુલ ત્રણ ઓફીસોનો કુલ રૂ. ૧.૭૦ લાખનો બાકી વેરો વસુલવા સેન્ટ્રલ ઝોન વિભાગે સીલ લગાવી દીધા હતા : ટેક્ષ ઓફિસર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્કનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

 

(4:14 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST

  • કર્ણાટકની ગઠબંધન સરકાર ઉપર ફરીથી ખતરાના એંધાણ : કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે બોલાવેલી મિટિંગમાં 4 અસંતુષ્ટ ધારાસભ્યો ગેરહાજર : ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ access_time 8:26 pm IST

  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST