Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મગફળી ખરીદીઃ ૯ દિવસમાં રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦૮પ ખેડુતો પાસેથી ખરીદીઃ૧ કરોડ ૪૦ લાખનું ચુકવણું મગફળી ખરીદી

 રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦૮પ ખેડુતો પાસેથી ર૧૦૪ મેટ્રીક ટનની ૯ દિવસમાં પુરવઠા તંત્ર દ્વારા ખરીદીઃ આજે ૮૦ લાખ સહિત કુલ ૧ કરોડ ૪૦ લાખનું ચુકવણું પણ કરી દેવાયું: ૧૧૭ ખેડુતોની મગફળી રીજેકટ કરતું પુરવઠા નિગમ. (૭.૩ર)

(2:38 pm IST)