Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

પેલેસ રોડ પર બાઇક અથડાવા બાબતે શાહનવાઝ સમા પર હુમલો

રાજકોટ, તા. ૧૭ :  પેલેસ રોડ આશાપુરા માતાના મંદિર પાસે બાઇક અથડાવા પ્રશ્ને સગીર પર બે શખ્સોએ ધોકાથી હુમલો કરતા સગીરને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ રામનાથપરા હુશેની ચોકમાં રહેતો શાહનવાઝ મહેબુબભાઇ સમા (ઉ.વ.૧૭) રાત્રે પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે પેલેસ રોડ આશાપુરા માતાના મંદિર પાસે પહોંચતા બીજા બાઇક સાથે અથડાતા બાઇક સવાર બે શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે મારમારી ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને શાહનવાઝ

(3:57 pm IST)