Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજકોટનું ગૌરવ 'કાવ્યા રામાણી' આજે બાલદિવસ નિમીતે કલરસ ટીવીમાં જોવા મળશે

આ નાનકડી દિકરીએ નાની ઉંમરમાં ઘણી મોટી સીધ્ધી હાસીલ કરી છે. દર વખતે તે 'છોટી ભારતી સીંઘ' બનીને ટીવીના ઘણા કાર્યક્રમોમાં જોવા મળે છે. આ વખતે તે ભારતી સીંઘ લીફટર કવીનની દિકરી બનીને  કલરસ ચેતલના પ્રોગ્રામ 'ચીલ્ડ્રનસ કે સ્પેશીયલ' માં જોવા મળશે. તા.૧૬/૧૧/૨૧૯  એટલે કે આજે સાંજે ૭:૦૦ વાગ્યે કલરસ ના પ્રોગ્રામાંમાં તે ઘણી બધી સેલીબ્રીટીઓ સાથે તે જોવા મળશે. આ પ્રોગ્રામમાં તેની સાથે ભારતી સીંઘ, હર્ષ લીંબાચીયા, અજુર્ન બીજલાની, જાસ્મીન, સુરત્તી, રૂબીના, ગર્વીન પારેખ જેવા ઘણાબધા પ્રખ્યાત કલાકારો સાથે જોવા મળશે. અને આ બધાની વચ્ચે  એક સરપ્રાઈઝ  પણ છે. એ તમને Bigboss માં પણ જોવા મળશે. ત્યાં તે શું કરશે તે તમે પ્રોગ્રામમાં  જાણશો. Bigboss ની આગામીની બે season-11 અને   12 માં પણ કાવ્યા રહી ચુકી છે. કાવ્યા colors channel નું favourite child છે. તેણે colors ઘણા બધા  શો કર્યા છે.જેમકે 'કસર તેરે પ્યાર કો', 'કવચ', 'છોટે મીયા ધાકડ','એન્ટરટેઈનમેનટ કી રાત' , 'રાઈઝીંગ સ્ટાર', 'બીગ બોસ' અને હાલતે  colors નીજ સીરીયલ 'વિધા' માં 'મુન્ની' નો એક મહત્વપૂર્ણ રોલ ભજવી રહી છે. આ સિરીયલ હાલમાં ખુર સરસ રંગ ફેલાવી રહી છે. તેણે તેના  50 episode કમ્પલીટ કરી લીધા છે. 'વિધા' દરરોજ સાંજે ૭:૦૦ વાગ્યે   આવે છે.

(4:03 pm IST)