Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો

જૂનાગઢઃ ગઈકાલની સાંજ ખરેખર એક જબરજસ્ત અને યાદગાર રહી રાજગોર બ્રાહ્મણ યુથ કલબના તમામ યુવાનો એક સ્થળે ભેગા થઈ આનંદ અને મોજમસ્તી સાથે નવા વર્ષની લાજવાબ શરૂઆત કરેલ , એનાથી વિશેષ આનંદ ખરેખર હોઈ જ ન શકે રાજગોર બ્રાહ્મણ યુથ કલબના તમામ યુવાન હોદ્દેદારો, તમામ કાર્યકરો જયારે પરિવાર સાથે મળી અને ભાઇચારાની ભાવનાથી દોસ્તોની ભાવનાથી .  મન તો થઈ જાય કે કેવી મસ્તાની ગઈકાલની રાત હતી કેવી મસ્ત મજાની ગઈકાલની રાત હતી દિલોજાન દોસ્તો મળ્યા ની વાત હતી સૌના ચહેરા ઉપર અનહદ આનંદ ની લાગણી હતી, હસતા ચહેરાની રોનક વાલી હતી, એ ખરેખર તો ગઈકાલની રાત જમાલી હતી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ ની જાહોજલાલી હતી બધા સાથે મળી અને ભાઈઓ હસતા રમતા ખીલતા એકબીજાના આનંદની એકબીજા સાથે શેયર કરતા અને સાથે સાથે થોડા સમય પહેલાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબના અમારા વહાલસોયા ભાઇ શ્રી સંજયભાઈ જોશી , સહ મંત્રી સંજુબાબા જન્મદિવસ થોડા દિવસ પહેલા હોય પણ નવા વર્ષમાં સૌને આમંત્રણ  આપી સૌને ભાવતું ભોજન જમાડેલ  કાલે  નાનાં નાનાં બાળકોને ભૂલકાઓને પણ રમાડ્યા  નાની નાની ઢીંગલીઓના પણ સરસ મજાની સંગીત ખુરશી રમાડી સાથે સાથે સંગીત ખુરશીનો લાવો લીધો  રાજગોર બ્રાહ્મણ યુથ કલબના યુવાનો  પણ  રમિયા  અને એમાં અમારા કલબના ચેરમેન બંકિમ મહેતા એ વિજેતા થયા .  રાત્રે જેટલા પધાર્યા હતા એ બધા બહેનોએ ખૂબ રાત્રે નાના બાળકો પણ ખૂબ ધમાલ સાથે રમ્યા અને કાલનો દિવસ કાલની સાંજ કાલની રાત રાજગોર બ્રાહ્મણ યુથ કલબ ગ્રુપના તમામ યુવાનો માટે થઈ અને યાદગાર રહેશે અને આવી જીવનની યાદીઓ છે કાયમ માટે થઈ અને હૃદયમાં સચવાયેલા રહે સાથે . સૌને દરેક વાતમાં જેનો સહકાર હોય એવા રાજગોર બાર્હ્મણ યુથ કલબ ના મહામંત્રી  કશ્યપ દવે . ઉપ પ્રમુખ લલિતભાઈ ધાંધિયા . ગીરધરભાઇ જોષી . ધર્મેશભાઈ મહેતા ,  ખજાનચી અલ્પેશભાઈ રવીયા, સલાહકાર સમિતિ ના જસ્મીનભાઈ માઢક, હરેશભાઇ જોષી,  ચીમનભાઈ સાંકળિયાં , અજયભાઈ જોષી. શૈલેષભાઈ દવે , કેતનભાઈ બોરીસાગર,  વકીલ ની ફોજ છે અમારે   પંકજભાઈ  ચાંવ,  અનિલભાઈ જોશી. અશ્વિનભાઈ જોશી. મોહિત , ભાવિકભાઈ પંડ્યા., તુષારભાઈ તેરૈયા , જતીન દવે, મયુર મહેતા, ચિરાગ બોરીસાગર, શશીકાંત જોષી તેમજ  મીડિયા સેલ  ના દિનેશભાઇ બોરીસાગર, જતિનભાઈ મહેતા, નૈમિશ શિલું, ભાવિક મંડીર .  ગોરધનભાઈ . સાગરભાઈ .અને સાથ આનંદ કિલ્લોલ કર્યાનો એ દિવસ યાદ રહેશે અને આવી જ કૃપા આવો જ આનંદ આવો જ ભાઈચારો કાયમ માટે રાજગોર બ્રાહ્મણ યુથ કલબ માં રે એવી ભગવાન ભોળાનાથ ને રાજેશ્વર દાદા ને  પ્રાર્થના રાજગોર બ્રાહ્મણ યુથ કલબ પ્રમુખ દ્વારા કરાઇ છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા.જૂનાગઢ)

(2:36 pm IST)