Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોર્પોરેશનમાં હવે ધારાસભ્‍યો-કોર્પોરેટરોની ગ્રાંટમાંથી પેવિંગ બ્‍લોકના વિકાસ કામોની મોસમઃ છેલ્લા ૨ મહિનામાં કરોડોના કામો મંજુર

રાજકોટઃ મ્‍યુ. કોર્પોરેશનમાં અગાઉ કોર્પોરેટરોની ગ્રાંટમાંથી બાકડાઓ મુકવાની મોસમ હતી, જ્‍યારે હવે ધારાસભ્‍યો તથા કોર્પોરેટરો વિવિધ વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોક નાખવા માટે પોતાની ગ્રાંટ ફાળવી રહ્યા છેઃ છેલ્લા બે મહિનામાં સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં વિવિધ વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોક નાખવા માટે કરોડોના કામો મંજુર થઈ ગયા છે

(3:42 pm IST)