Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પીજીવીસીએલની રાજકોટની કોર્પોરેટ ઓફિસ તેમજ ભાવનગરની ઝોનલ ઓફિસ નવા અમલીકરણ કરાયેલા ISO 9001:2015 મુજબ પ્રમાણિત

રાજકોટઃ તાજેતરમાં ગુજરાતની સૌથી મોટી વિજ વિતરણ કંપની પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની કોર્પોરેટ ઓફિસ, રાજકોટ અને ઝોનલ ઓફિસ, ભાવનગરને આંતરરાષ્ટ્રીય કવોલિટી સ્ટાન્ડર્ડ-માપદંડ ISO મુજબ હાલનાં ધોરણ ISO 9001:2008 માંથી નવા અમલીકરણ કરાયેલા ISO 9001:2015 ના નિયત ધારા ધોરણ મુજબ પ્રમાણિત કરવામાં આવેલ છે. તસ્વીરમાં (ISO 9001:2015 મુજબ પ્રમાણિત કરવામાં આવેલ સર્ટિફિકેટ સાથે પીજીવીસીએલના માનનીય મેનેજિંગ ડિરેકટર શ્રી ભાવિન પંડયા (IAS) મુખ્ય ઇજનેર કટેકનીકલ) શ્રી જે. જે. ગાંધી તેમજ અન્ય અધિકારીઓ નજરે પડે છે.

(3:23 pm IST)