Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ધામેલીયા પરિવાર દ્વારા મોટાગુંદાળા ખાતે ગુરૂવારે હવન- સ્નેહમીલન

રાજકોટ,તા.૧૭: ધામેલીયા પરિવારના સુરાપુરા શ્રી ધરમશીબાપા તથા સતીમાં (મોટા ગુંદાળા) મુકામે હવન (પ્રસાદી) તથા સ્નેહ મિલન- ૨૦૧૮નું આયોજન તા.૨૨ના ગુરૂવારે કરાયું છે. સવારે ૭ કલાકે હવન શરૂ થશે.

આયોજનમાં સર્વેશ્રી કિશોરભાઈ ગોવિંદભાઈ ધામેલીયા (અરડોઈ) મો.૯૯૨૫૫ ૪૯૨૫૮, મેહુલભાઈ નાગજીભાઈ ધામેલીયા (અરડોઈ) મો.૯૯૦૪૭ ૮૪૨૫૬, રજનીભાઈ દયાળજીભાઈ ધામેલીયા (નારણકા) મો.૯૭૨૫૬ ૩૨૪૩૫, આશીષભાઈ જેન્તીભાઈ ધામેલીયા (રાજકોટ) મો.૯૪૨૬૦ ૪૫૨૬૦, ચેતનભાઈ કાન્તીભાઈ ધામેલીયા (રતનપર) મો.૯૯૨૫૫ ૧૪૫૮૯, જીતુભાઈ ઓધવજીભાઈ ધામેલીયા (રૈયા) મો.૯૬૨૪૦ ૨૫૩૦૭, શશીકાંતભાઈ (ઘેલાભાઈ) ગોપાલજીભાઈ ધામેલીયા, વિશાલભાઈ જગદિશભાઈ ધામેલીયા, પંકજભાઈ કાંતિભાઈ ધામેલીયા, રાજ મહેશભાઈ ધામેલીયા, રજનીભાઈ જીવણભાઈ ધામેલીયા (રાજકોટ), લલીતભાઈ ગોપાલજીભાઈ ધામેલીયા (રાજકોટ), ભીખુભાઈ જીવણભાઈ ધામેલીયા (રાજકોટ), ઓધવજીભાઈ અમરશીભાઈ ધામેલીયા (રૈયા), રમેશભાઈ બાબુભાઈ ધામેલીયા (ધ્રોલ), મનોજભાઈ બચુભાઈ ધામેલીયા (અમદાવાદ), ચુનીભાઈ નાનજીભાઈ ધામેલીયા (અમદાવાદ), કનુભાઈ નાનજીભાઈ ધામેલીયા (અમદાવાદ), હંસરાજભાઈ મોહનભાઈ ધામેલીયા (રાજકોટ) જોડાયા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:21 pm IST)
  • વડોદરા :પિતા-પુત્રની સાઉદી અરબમાં ધરપકડ : મક્કા મસ્જિદ બહાર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવતા ધરપકડ : વડોદરાનાં ઇમ્તિયાઝ અલી સાઉદી પોલીસની કસ્ટડીમાં : ઇમ્તિયાઝ અલીનાં પુત્ર ઉઝેરને વહેલી સવારે કરાયો મુક્ત:સાઉદીમાં પિતા ઇમ્તિયાઝને છોડાવવા પુત્રનાં પ્રયાસો access_time 4:33 pm IST

  • બાપૂની ખાદીના ‘જીન્સ’ બદલાયા :ગાંધી આશ્રમમાં પ્રથમવાર જીન્સનું કાપડ કરાયું તૈયાર: સાડા બાર મીટરનું જીન્સ બનાવવામાં લાગ્યા 8 કલાક access_time 12:58 pm IST

  • જેતપુર:વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઈવે પરની ઘટના : એસટી બસની સાઈડ કાપવા જતો ટોરસ ટ્રક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો :ચાલું વીજપ્રવાહ સાથેના ઈલેક્ટ્રીક પોલના તાર એસટી બસ અને ટોરસ ટ્રકને અડી જતાં બસના પેસેન્જરો અને ટ્રક ડાઈવરમાં નાશભાગ : નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા મોટી જાનહાની ટળી: અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો : વીરપુર પોલીસે અને પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો access_time 4:34 pm IST