Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

યુનિ. રોડ પર મકાનો તોડી પડાતા રહેવાસીઓનું ટોળુ કોર્પોરેશને ધસી ગયું : ભારે ધમાલ

રાજકોટ : યુનિવર્સિટી રોડ ઉપર મ્યુ. કોર્પોરેશનની માલિકીની જમીનમાંથી આજે ૮૦ જેટલા કાચા - પાકા મકાનો પર ટી.પી. વિભાગે બુલડોઝર ફેરવી દીધું હતું. આથી અસરગ્રસ્ત રહેવાસીઓના ટોળાએ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી જઇ અને ધમાલ મચાવી વૈકલ્પિક જગ્યા આપવા માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીરો. 

(3:30 pm IST)