Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાજપૂત ક્ષત્રિય ગિરાસદાર દીકરીબાઓ દ્વારા તલવાર રાસ : મંત્રમુગ્ધ કર્યા

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા શરદોત્સવ

રાજકોટ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ રાજકોટ શહેર જિલ્લા દ્વારા આયોજીત ૨૦મો શરદોત્સવ બાલભવન  ખાતે ફકત રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર મહિલાઓ માટે યોજાઈ ગયેલ.

આ શરદોત્સવમાં મુખ્ય દાતા શ્રી હરિશ્ચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્વર  હતા. અને અલ્પાહારનો સહયોગ રાજભા સતુભા જાડેજા - મોટા વાગુદડ તથા મુખ્ય આયોજક કમિટિના ચેરમેન શ્રી પી.ટી.જાડેજા (હડમતીયાજં.), કન્વીનર શ્રી કિરીટસિંહ જાડેજા-મોટા ભેલા, કન્વીનર શ્રી કિશોરસિંહ જેઠવા પાંડાવદરએ સેવા આપી હતી.

આ રાસગરબા હરિફાઈ સમારંભમાં મૂખ્ય અતિથિ વિશેષ તરીકે અ.સૌ. કાંદમ્બરીદેવી જાડેજા (રાણી સાહીબા ઓફ રાજકોટ), જયદિપસિંહજી જાડેજા (રામરાજા) યુવરાજ સાહેબ ઓફ રાજકોટ તેમજ યુવરાણી સાહેબા ઓફ રાજકોટ, શ્રીમતી ગાયત્રીબા વાઘેલા (મહિલા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ), શ્રી મનોહરસિંહજી જાડેજા (ડીસીપી ઝોન-ર) રાજકોટ શહેર પોલીસ, વિશુભા ઝાલા (એંજાર) પ્રદેશ અધ્યક્ષ અખિલ ગુજરાત યુવા સંઘ, હરિશ્ચંદ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્વર, રાજભા સતુભા જાડેજા-મોટા વાગુદડ તથા સતુભા વેલુભા જાડેજા પૂર્વ કોર્પો. આર.એમ.સી., જે.બી. જાડેજા (પી.આઈ.), પ્રદ્યુમનસિંહ જાડેજા-ધ્રોલ,પ્રવિણસિંહ ઝાલા-રતનપર,અશોકસિંહ વાઘેલા,એડવોકેટ, વનરાજસિંહ જાડેજા-રેલરાજ, અનિરૂધ્ધસિંહ પરમાર-નેશનલ સીકયુરીટી, ડો. જીગરસિંહ જાડેજા (ન્યુરો સર્જન), શત્રુજ્ઞસિંહ ઝાલા-ચુડવા, અક્ષિતસિંહ પી. જાડેજા-હડમતીયા જંકશન, ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા-ગોંડલ, રાજદિપસિંહ એમ. જાડેજા (રાજા), વાવડી કોઠારીયા, પરમવીરસિંહ પરમાર-સુરેન્દ્રનગર, જયદેવસિંહ ગોહિલ-ધોરાજી, ઉવર્શીબા જાડેજા, ધર્મિષ્ઠાબા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા- ત્રણેય કોર્પોરેટરશ્રીઓ, આર.એમ.સી., મહિપતસિંહ ચુડાસમા, હોટલ જયસન, પૃથ્વીસિંહ સરવૈયા-અયાવેજ, સુખદેવસિંહ જાડેજા ભુણાવા, ડો. મયુરસિંહ જાડેજા ચાંદલી, ભરતસિંહ જાડેજા-વાગુદડ, વિજયસિંહ જાડેજા પડાણા, સુરેન્દ્રસિંહ વાળા, સહિયર ગ્રુપ,આર.ડી.જાડેજા છેલ્લી ઘોડી, જે.પી.જાડેજા-લુણીવાવ કરણી સેના, કૃષ્ણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ ઝાલા ફેદરા, વી.જી. સાડી, પૃથ્વીસિંહ રાણા— રજવાડા ધ રોયલ બુટીક, રઘુરાજસિંહ જાડેજા-નાના મૌવા, ભૂપતસિંહ જાડેજા-પી.આઈ. રીડર શાખા, શૈલેન્દ્રસિંહ રાણા-સંદેશ, નરેન્દ્રસિંહ ઝાલા, દિગુભા ઝાલા બંને આજકાલ, પ્રવિણસિંહ ઝાલા - હેલ્લો સૌરાષ્ટ્ર, લકકીરાજસિંહ જાડેજા-જી.ટી.પી.એલ., ભરતસિંહ ઝાલા-રતનપર, બળદેવસિંહ જાડેજા, રાજપર, યશપાલસિંહ જાડેજા-ચાંદલી, કૃષ્ણસિંહ ચુડાસમા-ખરડ,જેઠુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા-પંચાસર, અર્જુનસિંહ જાડેજા-જાબીડા, મજબુતસિંહ જાડેજા-પડવલા, ભરતસિંહ જાડેજા-ભાયાવદર, દશરથસિંહ જાડેજા-વાવડી, યોગરાજસિંહ જાડેજા-વાવડી, દેવેન્દ્રસિંહ જાડેજા-કોઠારીયા, ચંદ્રસિંહ જાડેજા, રાજપર. મહિલા સંઘના હર્ષાબા અનિરૂદ્ધસિંહ જાડેજા-રીબડા, હર્ષાબા પ્રદ્યુમનસિંહ જાડેજા-ધ્રોલ, જયશ્રીબા પી.જાડેજા, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ-હડમતીયા જંકશન, હિનાબા બી. ગોહિલ-કુકડ, કિશોરીબા એમ. ઝાલા, શારદાબા જાડેજા-અમદાવાદ, રીટાબા ઝાલા-સુરેન્દ્રનગર, ઉર્મિલાબા હસુભા જાડેજા-  ઘંટેશ્વર, ધ્રુપતબા જાડેજા-ઘંટેશ્વર, નિતાબા કે. જાડેજા-ઘંટેશ્વર, કિર્તિબા ઝાલા-કારોલ, હંસનીબા જાડેજા-નાનામૌવા, ક્રિષ્નાબા ઝાલા-રતનપર,રજનીબા રાણા- એડવોકેટ, ઈલાબા જાડેજા-રાજપર, દશરથબા જાડેજા, ગીતાબા ચુડાસમા, હિનાબા ગોહિલ-રેલનગર, વિષ્ણુબા જાડેજા, નંદુબા જાડેજા, પદમાબા જાડેજા, પૂજાબા જાડેજા, વિલાસબા સોઢા, કૌશીકાબા જાડેજા, જનકબા જાડેજા, મીનાબા ઝાલા, જયશ્રીબા ગોહિલ, સાધનાબા વાઘેલા અગર વંદનાબા ઝાલા, પદમાબા વાળા, પૂર્ણાબા ગોહિલ-ગૃહમાતા રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા.

ફકત રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજના બહેનો માટે જ તથા રાજપૂત સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ, દાતાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપૂતી પરંપરાગત પોષાકમાં રાસગરબા હરિફાઈ યોજાય એવા શુભ આશયથી આ સ્પર્ધા વર્ષમાં એકવાર રાજકોટ ખાતે યોજવામાં આવે છે જેમાં દરેક ગ્રુપમાં વિજેતાને ૧ થી ૩ અને ૧ વેલ ડ્રેસ ઈનામો તથા ૧ બમ્પર ઈનામ તથા આકર્ષક પ્રેઝન્ટથી નવાજવામાં આવે છે. વિજેતાઓને શિલ્ડ સ્વ. રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા-પાંડાવદર તરફથી અને ગીફટ મહિલા સંઘ રાજકોટ તરફથી આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. જયેન્દ્રસિંહ જાડેજા (એમ.ડી.) અને પી.ટી.જાડેજા આંતર રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન તળે, શ્રી કિરીટસિંહ જાડેજા, શહેર પ્રમુખ રાજકોટ, કિશોરસિંહ જેઠવા જિલ્લા પ્રમુખ રાજકોટ, મહિપતસિંહ પરમાર-ટીકર, અશોકસિંહ જાડેજા-દોમડા, હિતેન્દ્રસિંહ ઝાલા-જડેશ્વર કોઠારીયા, કનકસિંહ ઝાલા (પુનિતનગર), પથુભા જાડેજા-ખોખરી, નિર્મલસિંહ ઝાલા-નેકનામ, હિતેન્દ્રસંહ ઝાલા-ઈગોરાળા, જયપાલસિંહ ઝાલા-રતનપર, સુખદેવસિંહ જાડેજા-મકાજી મેઘપર, રાજેન્દ્રસિંહ જાડેજા-ખાખરાબેલા, ઓમદેવસિંહ ઝાલા-રતનપર, કિરીટસિંહ ઝાલા-રાતી દેવડી, પરાક્રમસિંહ જાડેજા-માણેકવાડ, ચંપકસિંહ જાડેજા-વડાળી, રેવતુભા જાડેજા-ખીરસરા, નરેન્દ્રસિંહ જાડેજા-પુનિતનગર, રણજીતસિંહ વાળા-હરીયાસણ, સંજયસિંહ જાડેજા-આશાપુરા નગર, સહદેવસિંહ ઝાલા-રતનપર, પરાક્રમસિંહ જાડેજા-ખોખરી, ભગીરથસિંહ જાડેજા-કોટડાનાયાણી એ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન શ્રી પી.ટી. જાડેજા-આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ તરફથી કરવામાં આવેલ હતુ. નિર્ણાયક તરીકે અલ્કાદેવી જયદેવસિંહ જાડેજા, ડો. અલ્પનાબા શત્રુશસિંહ ઝાલા-ચુડવા, હિનાબેન મોકરીયાએ સેવા બજાવેલ હતી. ખૂબજ બહોળી સંખ્યામાં લગભગ ૩ હજાર થી વધારે બહેનોને આ હરિફાઈમાં ભાગ લીધેલ હતો. એન.કે. જાડેજા, કન્યા છાત્રાલયના દકરોબાઓએ સુંદર મજાનો તલવાર રાસ રમી સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વિજેતા થયેલ દિકરીબાઓ

એ ગ્રુપ પ થી ૧૫ વર્ષ - ૧. વૈશાલીબા રવિન્દ્રસિંહ-રંગપર ૨. દિક્ષીતાબા જયપાલસિંહ જાડેજા-હડમતીયા જંકશન ૩. અપેક્ષાબા દિગવિજયસિંહ જાડેજા-નાનામૌવા, ૪. વેલડ્રેસ :૧. સંસ્કૃતિબા જયપાલસિંહ ઝાલા-રતનપર

બી ગ્રુપ ૧૮ થી રપ વર્ષ : ૧. ધર્મિષ્ઠાબા અભયસિંહ ઝાલા-અંકેવાડીયા, ૨. રાજેશ્વરીબા યોગરાજસિંહ રાણા-મોટાટીંબલા, ૩. પુજાબા યુવરાજસિંહ સોલંકી-બાલાગામ, ૪. વેલડ્રેસ વૈદેહીબા પી. રાણા-ભરાડા આસ્વાસન ઈનામઃ પ. હૈમાશીબા અશોકસિંહ જેઠવા-શ્રીનગર, ૬. દ્રષ્ટિબા ડી. ઝાલા-કળમ, ૨. મહેશ્વરીબા વી. જાડેજા-પડાણા.

સી ગુપ ૨૮ થી ઉપર : ૧, હિરલબા સંજયસિંહ જાડેજા -મોટા આંસલિયા કચ્છ, ૨. પૂજાબા રવિરાજસિંહ ઝાલા-મોટારામપર, ૩. નીલમબા ભગીરથસિંહ સરવૈયા-વેકરી, ૪. વેલડ્રેસ કાજલબા જયદિપસિંહ ઝાલા-અડવાળ, આસ્વાસન ઈનામ ૧. રીધ્ધીબા એસ. ઝાલા-રાતીદેવડી, ૨. સંધ્યાબા જે. ઝાલા-રતનપર, ૩. ધર્મિષ્ઠાબા એમ. જાડેજા-મોટામૌવા, ૪. ભાવનાબા આર. જાડેજા-ખીરસરા (રણ).

(1:24 pm IST)