Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આજીડેમ મેલડી માતાના મંદિર પાસે ટુ વ્હીલર, કપડા અને સેન્ડલ મળ્યાઃ યુવાન ડૂબ્યાની શંકાએ તપાસ

રાજકોટઃ એક યુવાન ગૂમ થયાની જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટૂકડીએ પાણીમાં શોધખોળ શરૂ કરી છેઃ ડેમના મંદિર પાસેથી એક હોન્ડા, કપડા અને સેન્ડલ રેઢા મળ્યા છેઃ ગૂમ થનાર યુવાનના જ આ કપડા-બાઇક હોવાનું કહેવાય છેઃ બપોરે સાડા ત્રણ સુધી પાણીમાંથી કંઇ મળ્યું નથીઃ રમેશભાઇ ટોળીયા નામની વ્યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી

(4:09 pm IST)