Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બહાદુરની બહાદુરી પોલીસ સામે ન ચાલીઃ દારૂ પી વાહન હંકારતા ધરપકડ

રાજકોટ તા. ૧૭: વિરાણી અઘાટ શેરી નં. ૫માં બાલાજી બોકસ કારખાનામાં રહેતાં મુળ વિજય પ્લોટના બહાદુર ગુમાનસિંહ ઝરીયા (લોધા) (ઉ.૪૫)ને દારૂ પી જીજે૩ડીઇ-૬૪૯૮ નંબરનું ટુવ્હીલર હંકારી આસ્થા ચોકડી પાસે આંબેડકરનગર શાળા નં. ૮૨ પાસેથી નીકળતાં માલવીયાનગરના હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:01 pm IST)