Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શનિવારે સમસ્ત આહિર સમાજ માટે રાસોત્સવ

રાજકોટ જિલ્લા આહિર કર્મચારી કર્મયોગી મંડળ દ્વારા કાઠીયાવાડ જીમખાનામાં આયોજન : ૨૮મીએ મંડળની સાધારણસભાઃ જ્ઞાતિના ગૌરવવંતા અધિકારીઓનું સન્માન

 રાજકોટઃ તા.૧૭, રાજકોટ જીલ્લા આહિર કર્મચારી મંડળ રાસોત્સવ સમિતિ દ્વારા તા.૨૦ને શનિવારે સાંજે ૬:૩૦ થી ૧૦:૩૦ કાઠીયાવાડ જીમખાના ખાતે આહિર જ્ઞાતિના ખેલૈયાઓ માટે એક  ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

 રાજકોટ જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ની હિસાબી વર્ષની સાધારણસભા તા.૨૮ને રવિવારે સવારે ૯ કલાકે શ્રી ચેતન હનુમાન મંદિર-ખોખડદળ ગામ કોઠારીયા-કોટડા સાંગાણી રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ સાધારણસભામાં કર્મચારી મંડળના આ જીવન સભ્યોના તેજસ્વી બાળકો, નિવૃત થયેલ કર્મચારી, જે.પી.એસ.સી કલાસ ૧,૨માં સીલેકટ થયેલ જ્ઞાતિના ગૌરવ સમાન અધિકારીઓનો સન્માન સમારંભ પણ રાખેલ છે. આ સાધારણસભામાં રાજકોટ- મોરબી જીલ્લાના આહિર જ્ઞાતિના તમામ કર્મચારીઓને સહપરિવાર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

  આ બન્ને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ ધીરૂભાઈ ડાંગર, મંત્રી ચંદુભાઈ મિયાત્રા, મંડળના હોદેદારો રાવતભાઈ ડાંગર, ટપુભાઈ સુવા, કિરીટભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌહાણ, મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, સુભાષભાઈ ડાંગર, મનસુખભાઈ બાળા, જેઠસુરભાઈ ગુજરીયા, રમેશભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગર, કરશનભાઈ મેતા, પુંજાભાઈ વરૂ, કમલેશભાઈ બાબરીયા, રામભાઈ વારોતરીયા, દિનેશભાઈ હુંબલ, રમેશભાઈ છેયા, ભૂપતભાઈ છેયા, વિજયભાઈ કુંભરવાડીયા, કાનાભાઈ રામ, ગૌતમભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મંઢ, પ્રણવભાઈ પંચોલી, સંજયભાઈ ચાવડા, ડો.જીતેન્દ્રભાઈ ગાધે, ડો.વિરલભાઈ બલદાણીયા,  ડો. કરમુર, એડવોકેટ દિનેશભાઈ વારોતરીયા, કેતનભાઈ મંડ, વિમલભાઈ ડાંગર, મહેશભાઈ ચાવડા, અનિરુધ્ધ ભાઈ મિયાત્રા,શાળા સંચાલક મંડળના અવધેશભાઈ કાનગડ, પરિમલભાઈ પરડવા,જયદિપભાઈ જલુ, વિવેકભાઈ સિંહાર, રાણાભાઈ ગોજીયા, વિનયભાઈ લોખીલ, સંદિપભાઈ છોટાળા, દિલિપભાઈ પંચોલી, આર્કિટેક ચૈતન્યભાઈ સિંહાર, પ્રવિણભાઈ કાનગડ, મુકેશભાઈ જોટવા,ગારવભાઈ વાઢેર અને વિશેષ સહયોગી સમિતિના રાજેશભાઈ ચાવડા, પુનાભાઈ મૈયડ, વિક્રમભાઈ બોરીચા, શનિભાઈ મૈયડ, મહેશભાઈ ડાંગર, કેવીનભાઈ આંબલીયા, મહિલા સમિતિના કિરણબેન નંદાણીયા, ભાવનાબેન ચાવડા, હિનાબેન જલુ,  રીટાબેન જૈયા તાલુકા સંયોજક કે.આર.રામ,  સંજયભાઈ હુંબલ, ભરતભાઈ હુંબલ, જયેશભાઈ ડાંગર, નિલેશભાઈ મકવાણા, દિપેનભાઈ બાબરીયા, અશ્વિનભાઈ ડાંગર, અશ્વિનભાઈ બારૈયા, પ્રવિણભાઈ મેતા, નિકુલભાઈ આહીર, નારણભાઈ કુવાડીયા,  રામભાઈ લાવડીયા, પ્રવિણભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ દેથરીયા અને મંડળ ના તમામ સભ્યો   જહેમત ઉઠાવી ૨હયા છે.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ ધીરૂભાઇ ડાંગર, મંત્રી ચંદુભાઇ મિયાત્રા, રાવતભાઇ ડાંગર, કરશનભાઇ મેતા, દિલીપભાઇ ચૌહાણ, રાજેશભાઇ ચાવડા, કિરીટભાઇ મૈયડ, જેઠસુરભાઇ ગુજરીયા, વિમલભાઇ ડાંગર, રાજેશભાઇ ડાંગર, વિનયભાઇ લોખીલ, વિક્રમભાઇ બોરીચા, પુનાભાઇ મૈયડ, મુકેશભાઇ જોટવા અને પ્રવિણભાઇ મેતા નજરે પડે છે.

(4:28 pm IST)