Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જીનીયસ ગરબી મંડળ

રાજકોટ : આજી ડેમ ચોકડી પાસે, શ્રી રામ પાર્ક શેરી નં.૩  ખાતે જીનીયસ સ્ટડી પોઇન્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગરબીનું આયોજન કરવામાં  છે. ચાઉ આસ્થા, રાજગોર વંસિતા, નૈનુજી સંજના, માનસી, શ્રધ્ધા, જોશી માધવી, કરેણા દિશા, કટારીયા જાહન્વી, ચાવડા બિનલ, ગોસ્વામી વિધી, બોરીસાગર ઋતિકા, જાગૃતિ, ભાગ્યશ્રી, નિકીતાબેન, સીમાબેન દ્વારા અદભુત રાસ-ગરબાની રમીને માતાજીની આરાધના કરવામાં આવશે. અરસિત સર અને નૈનુજી સંજના દ્વારા આ આયોજનમાં જહેમત ઉઠાવવામાં આવે છે.

(3:53 pm IST)