Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સોરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ગ્રીન એવન્યુ સોસાયટીમાં અવનવા રાસ

 સોરાષ્ટ્ર યુનિ. પાસે આવેલ ગ્રીન એવન્યુ સોસાયટીમાં નવલા નોરતાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. બાળકો દ્વારા રોજ અવનવા રાસ રજૂ કરવામાં આવી રહયાં છે જેમાં દેશભકિત અને પાઘડીરાસે ભારે આકર્ષણ જગાવ્યું હતું જેની તસ્વીર.

(3:47 pm IST)